English Gujarati Bilingual children's book. Perfect for kids learning English or Gujarati as their second language.
It's the summer holidays, and Mark is looking forward to having a big adventure!
But when his Mom and Dad announce that the family is going on a camping trip he becomes scared.
Will Mark overcome his fear of the dark and be able to enjoy the trip?
ઉનાળાના વેકેશનનો સમય છે, અને માર્ક એક મોટું સાહસ કરવા માટે આતુર છે!
પરંતુ જ્યારે તેના મમ્મી-પપ્પા જણાવે છે કે પરિવાર કેમ્પિંગ કરવા જઈ રહ્યો છે ત્યારે તે ડરી જાય છે.
શું માર્ક તેના અંધારાના ડરને દૂર કરશે અને કેમ્પિંગ યાત્રાનો આનંદ માણી શકશે?
We publiceren alleen reviews die voldoen aan de voorwaarden voor reviews. Bekijk onze voorwaarden voor reviews.